Important Note
HelpLine Number: 9426232596,9429537918
એડમિશન ફોર્મમાં આધારકાર્ડનો ફોટો અપલોડ કરવાનો હોવાથી Clear Scan કે અન્ય સ્કેન કરે એવી એપ્લિકેશનની મદદથી આધારકાર્ડ સ્કેન કરી સ્કેન કરેલ JPG ફોટો અપલોડ કરવો..સ્કેન ફોટોની સાઈઝ 50Kb થી વધુ ન હોવી જોઇએ.
ઓનલાઇન ફોર્મ ભરવા માટે Google Crome લેટેસ્ટ અપડેટ કરેલું હોવું જોઈએ...
ઓનલાઇન એડમિશન ફોર્મમાં વિદ્યાર્થીએ પોતાના આધારકાર્ડ મુજબ પોતાનું નામ, જન્મતારીખ, સરનામું દર્શાવવા....
એડમિશન ફોર્મમાં આધારકાર્ડનો ફોટો અપલોડ કરવાનો હોવાથી Clear Scan કે અન્ય સ્કેન કરે એવી એપ્લિકેશનની મદદથી આધારકાર્ડ સ્કેન કરી સ્કેન કરેલ JPG ફોટો અપલોડ કરવો..

ફી ભર્યા બાદ એડમિશન કન્ફર્મ કરાવવા એડમિશન લીધાના 2 દિવસમાં ફરજિયાત કોલેજ આવી એડમિશન ફોર્મ, ફી પાવતી અને પોતાના તમામ ઓરિજનલ ડોક્યુમેન્ટનું વેરીફીકેશન કરાવી જવું, અન્યથા એડમિશન રદ ગણાશે જેની ખાસ નોંધ લેવી...

Yes, I read all rules and see all given manual